Pages

Thursday, January 7, 2021

8 જાન્યુઆરી દિન વિશેષ સાપેક્ષવાદ અને ક્વોન્ટમ થિયરીના સમન્વયથી શ્રી સ્ટીફન હોકિંગે વિશે દિવસ મહિમઆ

  સાપેક્ષવાદ અને ક્વોન્ટમ થિયરીના સમન્વયથી શ્રી સ્ટીફન હોકિંગે વિશે દિવસ મહિમા 08/01 

8 જાન્યુઆરી દિન વિશેષ

8 January din Vishesh



શ્રી સ્ટીફન હોકિંગ જે વિશ્વના મહાન ખગોળ , ભૌતિક વિજ્ઞાની તથા પ્રસિધ્ધ લેખક શ્રી સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી , 1942 ના રોજ ઈંગ્લેન્ડના ઓકસફર્ડ ખાતે થયો હતો . જે તેમના વૈજ્ઞાનિક સંશોધનોમાં શ્રી રોજર પેનરોઝ સાથે મળી ને આપેલી ‘ બ્લેક હોલ ” વિશેની સમજણ , બ્લેક હોલમાંથી રેડીએશન બહાર નીકળે છે તેની માહિતી , જે હોકિંગ રેડિયશન ' તરીકે ઓળખાય છે તે તથા બિગ બેન્ગ થિયરીનું સમર્થન વગરેનો સમાવેશ થાય છે . / ‘ થિયરી ઓફ કોસ્મોલોજી ' નામનો એક નવો જ સિધ્ધાંત આપ્યો હતો . આ સિધ્ધાંત પર થી બ્રહ્માંડની દરેક ચીજ ની ઉત્પતિની સમજ મળે છે . / શ્રી સ્ટીફન હોકિંગ વર્ષ 2001 માં ભારતની મુલાકાતે આવ્યા હતા . તેમના વૈજ્ઞાનિક કાર્યોમાં હોકિંગ રેડિયશન , પેનેરોઝહોકિંગ પ્રમેયો , બેકનટેઇન - હોકિંગ ફોર્મ્યુલા , હોકિંગ એનર્જી , ગિબોન્સ- હોકિંગ , આન્સ્ટઝ , ગિબોન્સ હોકિંગ ઈફેક્ટ વગેરેનો સમાવેશ થાય છે . વર્ષ 1998 માં પ્રસિધ્ધ થયેલું તેમનું પ્રથમ પુસ્તક ‘ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમઃ ક્રોમ બિગ – બેંગ ટુ બ્લેક હોલ્સ’ની એક કરોડ થી પણ વધારે વધુ નકલ વેંચાઈ હતી . સાયન્સને ને લગતા કોઈ પુસ્તકની આટલી બધી કોપી વેંચાઈ હોય તેવી આ પ્રથમ ઘટના હતી .